મુખ્ય સામગ્રી પર જાઓ
પંચાંગ પોથી
સ્થળ
મહિનાની ગણતરી

યમગંડ

for Ahmedabad
…

યમગંડ એટલે શું

યમગંડ પણ દિવસના આઠ સરખા ભાગમાંનો એક ભાગ છે — જે ભાગ યમનો છે. વાર પ્રમાણે એની જગ્યા બદલાય છે: સોમવારે ચોથો ભાગ, મંગળવારે ત્રીજો, બુધવારે બીજો, ગુરુવારે પહેલો, શુક્રવારે સાતમો, શનિવારે છઠ્ઠો અને રવિવારે પાંચમો.

રાહુકાળની જેમ એ પણ આશરે દોઢ કલાકનો હોય છે અને તમારા શહેરના સૂર્યોદય-સૂર્યાસ્ત સાથે ખસે છે. એમાં નવી શરૂઆત ટાળીએ છીએ; ચાલતું કામ ચાલુ રહે છે.

બતાવેલા સ્થળના સૂર્યોદય અને સૂર્યાસ્ત પરથી